ફરાળી ફરસી પૂરી

ફરાળી ફરસીપૂરી –

સામગ્રી :- ૧ કપ ફરાળી લોટ જે બજાર માં તૈયાર મળે છે તે , સિંધવ નમક સ્વાદ અનુસાર ,૧/૪ ટીસ્પુન આખું જીરું ,૧/૪ ટીસ્પૂન મરી નો ભૂકો , ઘી અથવા તેલ મોણ માટે ૨ થી ૩ ટે સ્પુન ,અને તળવા માટે તેલ અથવા ઘી ,જરૂર પૂરતું દૂધ અથવા જળ લોટ બાંધવા માટે .

રીત – સૌ પ્રથમ એક વાસણ માં લોટ ચાળી તેમાં જીરું ,સિંધવ નમક ,મરી નો ભૂકો અને ઘી અથવા તેલ નું મોણ કરો .પછી તેમાં દૂધ અથવા જળ લઇ કડક પુરી નો લોટ બાંધો .નાના ગોયણા કરી પુરી વણી લો અને તેમાં સમાણી (ચાકુ )થી છેદ કરો .બધી પુરી વણાઈ જાય પછી એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો .ગરમ થાય એટલે બધી પુરીતળી લો .ઠરે એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો .સ્વાદિષ્ટ ફરાળી ફરસીપૂરી શ્રીજી ને  દૂધ દહીં ,શ્રીખંડ ,સંધાણા કે મુરબ્બા સાથે કે ટોકરી ની સામગ્રી સાથે ધરાવો .

આપ સૌ ને અમારા પરિવાર ના જયશ્રીકૃષ્ણ .

Advertisements

1 Comment

Filed under સામગ્રી

One response to “ફરાળી ફરસી પૂરી

  1. Pingback: ફરાળી ફરસી પુરી | Stop.co.in

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s